સુરત જિલ્લામાં ચૂંટણી જાગૃતિ માટે શાળાઓમાં રંગોળી સ્પર્ધા યોજાઈ
વાંકલ: સુરત જિલ્લામાં ચૂંટણી પ્રચાર-પ્રસાર અને મતદાતા જાગૃતિ વધારવાના હેતુસર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા જિલ્લાની તમામ શાળાઓમાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ...
