મતદાન મથકોની ડ્રાફ્ટ યાદી પર રાજકીય પક્ષો સાથે ચર્ચા: કલેક્ટર અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
સુગમ અને નિષ્પક્ષ મતદાન માટે સૂચનોને માન્યતા, અંતિમ યાદીને મળશે જલ્દી મંજૂરી ભરૂચ. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના એકમોની સામાન્ય ચૂંટણી–૨૦૨૬ને લઈ મતદાન મથકોની...
