નેત્રંગમાં સંગઠન મજબૂતી માટે મહત્વપૂર્ણ બેઠક, આગેવાનો અને કાર્યકરો વચ્ચે સક્રિય સંકલન પર ભાર
નેત્રંગ તાલુકાના મહત્વના આગેવાનો અને કાર્યકરોની હાજરીમાં સંગઠનને વધુ સશક્ત અને કાર્યક્ષમ બનાવવા માટે એક મહત્વપૂર્ણ સંગઠનાત્મક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તાલુકા સ્તરે સંગઠનની...
