જિલ્લા કક્ષાનાં ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં ઝઘડીયાની બોરજાઈ શાળા પ્રથમ ક્રમે આવી.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બોરજાઇની પ્રાથમિક શાળા જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં પ્રથમ ક્રમે આવી હતી. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર...
