ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી અંકલેશ્વર રાજપીપલા રેલવે લાઇન પર આવતા ગામોને જોડતા રસ્તાઓ પર ગરનાળા બનાવેલા છે. ઘણા ગરનાળાઓમાં વરસાદ બંધ થયા બાદ...
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં હાલ ફરજ બજાવતા નરેન્દ્રસિંહ માત્રોજા વયમર્યાદાને લઇને નિવૃત્ત થતાં તેમને વિદાયમાન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉમલ્લા પીએસઆઇ...
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલ ઔદ્યોગિક વિસ્તારમાં અવારનવાર કામદારો વચ્ચે અથવા કંપનીઓમાં કામ કરતા કોન્ટ્રાક્ટરો વચ્ચે ઝઘડા થવાની ઘટનાઓ જાણે હવે સામાન્ય બની ગઇ હોય...
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રુપણિયા રાજપરા પંથકના ગામો માટે ચોમાસામાં વિકટ પરિસ્થિતિ સર્જાય છે. આ પંથકના અંદરના ગામો રુપણિયા રાજપરા સમરપરા નાનાસોરવા જેવા ગામો માટે...
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના કૃષ્ણપરી ગામની ગૌચરની ખુલ્લી જગ્યામાં જુગાર રમતા છ ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે પોલીસની રેઇડ જોઇને અન્ય ચાર ઇસમો નાશી...
ચાલુ સાલે સમગ્ર રાજ્યમાં થયેલ મુશળધાર વરસાદને લઇને નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા હતા. રાજ્યમાં મોટાભાગના રસ્તાઓનું ધોવાણ થયું હોવાની વાતો સપાટી પર આવી છે, ત્યારે...
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાં લાંબા સમયથી ઠેરઠેર સિલિકાના પ્લાન્ટ દેખાઇ રહ્યા છે. આડેધડ બિલાડીના ટોપની જેમ ફુટી નીકળેલા સિલિકા પ્લાન્ટ્સ પૈકી ઘણા નિયમો જાળવતા નથી,...
આવતીકાલે અમાસ હોઇ, દશામાનું વ્રત શરૂ થઇ રહ્યુ છે તેને લઇને આજે ઝઘડિયા તાલુકાના ઝઘડિયા, રાજપારડી અને ઉમલ્લા નગરોમાં દશામાની પ્રતિમા ખરીદવા ભારે ભીડ જામી...
ભરુચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામે આજરોજ પ્રાથમિક શાળાના ૧૩૮ મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અત્રે આયોજિત કાર્યક્રમમાં શાળાની બાળાઓએ સ્વાગત ગીત તેમજ...
ઝઘડિયા તાલુકાનાં ફૂલવાડી ગામમાં સર્પે ઘરમાં સૂતેલા પુત્રને ડંખ મારતા આઘાતમાં આવેલી માતાને હાર્ટએટેક આવતા મૃત્યુ પામી છે. જ્યારે પુત્રને ભરૂચ સિવિલ હોસ્પીટલમાં સારવાર અર્થે...