ઝઘડિયા તાલુકાના ભાલોદ ખાતે બે કાંઠે વહેતી નર્મદા નદીને નિહાળવા લોકટોળા ઉમટ્યા.
હાલ ચોમાસુ પુરબહારમાં ખીલ્યુ છે, સમગ્ર રાજ્યમાં વિતેલા ત્રણ દિવસો દરમિયાન ભારે વરસાદ નોંધાયો છે. ગુજરાતની મોટામાં મોટી નદી નર્મદા મધ્યપ્રદેશમાંથી નીકળીને ગુજરાતમાં પ્રવેશે છે....
