ઝઘડિયા જી આઈ ડી સી માં આવેલ આરતી ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં એક કામદારનું મોત, મૃતકના પરિવારજનો રોષે ભરાયા મૃત્યુ ના કારણો માં વિરોધાભાસી નિવેદનો.
ગઈ કાલે તારીખ 13.10.19 ના રોજ બનેલ ઘટના ની મળતી માહિતી અનુસાર ઝઘડિયા જીઆઈડીસી માં આવેલ આરતી ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં ફરજ બજવતા 32 વર્ષીય યુવાન કૃષ્ણ...
