Proud of Gujarat

Tag : zaghadiya

FeaturedGujaratINDIA

ઝગડિયા જી.આઈ.ડી.સી માં આવેલ બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝમાંથી રાત્રીનાં સમયે ગંદુ પાણી બહાર છોડાતાં જીપીસીબી ને જાણ કરવામાં આવી.

ProudOfGujarat
ઝગડિયા જી.આઈ.ડી.સી માં આવેલ બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝમાંથી રાત્રીનાં સમયે ગંદુ પાણી બહાર કાઢતા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.હાલમાં પણ કંપનીની પાછળ કુદરતી કાશમાં છોડાયેલુ આ ગંદુ...
FeaturedGujaratINDIA

ઝધડીયાનાં વાસણા ગામે વીજ કંપનીનાં ચેકિંગને લઇને ગામ લોકો રોષે ભરાયા.

ProudOfGujarat
ઝધડીયાનાં વાસણા ગામ ખાતે સવારે વીજ કંપનીની ટીમ વીજ ચોરી અંગે ચેકિંગ કરવા જતાં ગામ લોકોએ વીજ કંપનીનાં કર્મચારીઓ સામે રોષે ભરાયાં હતા અને તેમની...
FeaturedGujaratINDIA

ઝધડિયા તાલુકાનાં ફુલવાડી ગામે ખાડીમાં મગરે ઘોડીને જકડી રાખી ફાડી નાખતાં અંતે સારવાર બાદ ઘોડીનું મરણ થયું હતું.

ProudOfGujarat
થોડા દિવસ અગાઉ ભરૂચ જિલ્લાના ઝધડિયા તાલુકાના ફુલવાડી ગામની ખાડીમાં મગર અને તેનું બચ્ચું દેખાયું હતું. ગ્રામજનો આ ખાડીનો ઉપયોગ સિંચાઈ માટે, પશુઓ માટે કરતા...
FeaturedGujaratINDIA

ઝધડિયા જીઆઇડીસી વિસ્તારમાં સબ સ્ટેશનમાં વીજ કરંટ લાગતા એક કામદારનું મોત નિપજવા પામ્યું હતું.

ProudOfGujarat
ઝધડીયા જીઆઇડીસીને વીજ પુરવઠો પહોંચાડતા સેલોદ વીજ સબ સ્ટેશનમાં સાફ સફાઈની કામગીરી હાથ ધરાય રહી હતી તે દરમ્યાન એક કામદારને એકાએક વીજ કરંટ લાગતા તે...
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના ઝધડીયા તાલુકા મામલતદાર કચેરી સહીત તાલુકાના અનેક ગામોમાં કોમન સર્વિસ સેન્ટર બંધ હાલતમાં.

ProudOfGujarat
ઝધડીયા તાલુકાની મામલતદાર કચેરીમાં આવેલ કોમન સર્વિસ સેન્ટર ખાતે ચૂંટણી કાર્ડ સહિત અન્ય કામકાજ અર્થે આવતા લોકો તાલુકા કચેરીના ધરમ ધકકા ખાતા પરેશાન. ઉમલ્લા, રાજપારડી,...
FeaturedGujaratINDIA

ઝધડિયા તાલુકાનાં ઉમલ્લાથી પાણેથાનો રોડ ચંદ્રની સપાટી જેવો.

ProudOfGujarat
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ગામોમાં રસ્તાની હાલત દયનીય છે ત્યાં ઉમલ્લાથી પાણેથા ગામ વચ્ચેનો રસ્તો ચંદ્રની ઉબડ ખાબડ સપાટી જેવા હોવાથી લોકો હવે આ રસ્તા...
GujaratFeaturedINDIA

ઝધડિયા તાલુકાનાં ફુલવાડી ગામની ખાડીમાં મગર અને તેનું બચ્ચું દેખાતા ગ્રામજનો અને ખેડૂતોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

ProudOfGujarat
નર્મદા નદીમાં પૂર આવવાની ઘટના બાદ ઉનાળાની શરૂઆત થતાં જ ભરૂચ જિલ્લાના નર્મદા નદીના કિનારે મગરોની સંખ્યામાં વધારો થઈ જાય છે. ભૂતકાળમાં મગરો દેખાવાની ઘટનામાં...
FeaturedGujaratINDIA

ઝધડીયા : ટોઠીદરા ગામે રેતીની ટ્રકોથી ખેતીને થતું નુકશાન અટકાવવા પ્રાંત અધિકારીને ફરિયાદ કરવામાં આવી.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ઝધડીયા તાલુકાના ભાલોદ પંથકમાંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટમાં લાંબા સમયથી આડેધડ થઇ રહેલા રેત ખનનથી વારંવાર વિવાદો ઉભા થતાં હોવાની ચર્ચાઓ ઉઠવા...
FeaturedGujaratINDIA

ભરૂચ લોકસભાનાં સાંસદ સભ્ય મનસુખભાઇ વસાવાએ ફરી આદિવાસી સમાજનાં હક્કો માટે અવાજ ઉઠાવ્યો અને ખોટા આદિવાસી પ્રમાણપત્ર રદ કરવાની અપીલ કરી હતી.

ProudOfGujarat
રાજયમાં કેટલાક માલધારી, રબારી સહિતની જાતિનાં લોકોએ ખોટા આદિવાસીનાં પ્રમાણપત્ર બનાવીને સરકારના તમામ લાભો મેળવ્યા હોવાની લોક ફરિયાદ ઉઠતાં સાચા આદિવાસી સમાજ જાગૃત થયો અને...
FeaturedGujaratINDIA

ઝધડિયા તાલુકાના રાજપારડી ખાતે નશા છોડો જીવન બચાવો કાર્યકમ નશાબંધી અને ગરીબી ઉન્મૂલન ફાઉન્ડેશન દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું.

ProudOfGujarat
નશામુક્તિ અને ગરીબી ઉન્મુલન ફાઉન્ડેશન દ્વારા 12 ગામડાઓમાં નશા છોડો જીવન બચાવો GMDC રાજપારડી દ્વારા નશાબંધી પ્રોજેકટ અંતર્ગત જી.એમ.ડી.સી ગ્રાઉન્ડ ખાતે સન્માન કાર્યકમ યોજવામાં આવ્યો....
error: Content is protected !!