ઝઘડીયા જીઆઈડીસીની વેલેન્ટ ઓર્ગેનિક કંપનીમાં પ્રોજેકટ વર્ક દરમિયાન લોખંડની એંગલ કામદાર પર પડતા સ્થળ પર જ તેનું મોત નીપજ્યું હતું.
ઝઘડીયા જીઆઇડીસીમાં રોજિંદી બનતી અકસ્માતની ઘટનાઓ સંદર્ભે ફેકટરી ઇન્સ્પેક્ટર તથા ઇન્ડસ્ટ્રીયલ સેફટી વિભાગની બેદરકારી બદલ કંપની સંચાલકો તથા કોન્ટ્રાક્ટ સંચાલકો પર શું પગલાં ભરે છે તે જોવાનું...
