GVK EMRI 108 ઝધડીયા એમ્બ્યુલન્સનાં સ્ટાફ દ્વારા સારસા ગામની મહિલાને એમ્બ્યુલન્સમાં લઇ જતાં રસ્તામાં જ સફળ પ્રસુતિ કરાવી.
આજરોજ તા.04/06/2020 સવારે 03:38 કલાકે કોલ મળતાની સાથે ઝધડીયા ૧૦૮ એમ્બ્યુલન્સ સારસા ગામે પહોંચતાં ઈન્દિરાબેનનાં સંબધીઓએ જણાવેલ કે ઈન્દિરાબેનથી ચાલી શકાય તેવી પરિસ્થિતિ નથી ત્યારે...
