ઝઘડીયા જીઆઈડીસીની લેન્ક્ષેસ કંપનીમાંથી ચોરી થયેલ રૂપિયા ૨૨ લાખનાં પ્લેટિનમ કેટલિસ્ટ પાવડરની ચોરીની ઘટનામાં વધુ ચાર આરોપીઓની ઝઘડિયા પોલીસે ધરપકડ કરી છે.
ઝઘડીયા જીઆઇડીસીમાં બંધ પડેલ કંપનીઓમાં તથા ચાલુ કંપનીઓમાં પણ ચોરીની ઘટનાઓ બેસુમાર બનતી રહે છે. ઝઘડીયા જીઆઈડીસીની આજુબાજુના ગામોનાં લબરમૂછિયા ચોરો તથા ભંગારીયાઓ દ્વારા રોજિંદી...
