Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા તાલુકાનાં ઉમરપાડા ગામનાં સરપંચ શ્રી રમીલા બેન વસાવાનાં હસ્તે વિધવા બહેનો અને જરૂરિયાત મંદ લોકોને 50 કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Share

ઉમરપાડા તાલુકાનાં ઉમરપાડા ગામ પંચાયત સરપંચ રમીલાબેન વસાવા દ્વારા 50 અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ઉમરપાડા તાલુકાનાં પરવાળા ગામ પંચાયત વૈજાલી ફળિયુ, નવી વસાહત, ટેદગા ફળિયુ અને જુના ઉમરપાડામાં ગામ પંચાયત દ્વારા 50 કિલોનું જેમાં 5 કિલો ચોખા,3 કિલો ઘઉં, 1 કિલો તેલ,2 કિલો બટાકા અને હળદર, મરચું વગેરે કીટમાં આપવામાં આવ્યું હતું. જેમાં વિધવા બહેનો અને અતિ ગરીબ જરૂરિયાત મંદ એવા પરિવારોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ગામના આગેવાનો જશુભાઈ ચૌધરી, ભરતભાઈ વસાવા, ઇશ્વરભાઇ વસાવા, નિતેશભાઇ વસાવા હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના પિરામણ નાકા પાસે ટેમ્પો અને એક્ટિવા વચ્ચે સર્જાયો અકસ્માત…

ProudOfGujarat

વડોદરામાં સગીરાને લગ્નની લાલચે ભગાડી ગર્ભવતી બનાવનાર નરાઘમને દસ વર્ષની કેદ કરાઇ

ProudOfGujarat

આમોદ તાલુકાના દોરા ગામની પ્રાથમિક શાળામાં આઝાદ યુથ કાઉન્સિલ તરફથી શિક્ષણ કીટ વિતરણ કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!