Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

શિક્ષક પર લાગ્યા ગંભીર આક્ષેપ : શિક્ષણ લેવા આવતી વિદ્યાર્થીની ના આક્ષેપ.

Share

ઘટના ના પગલે લોકો માં ખળભળાટ મચ્યો..

ભરૂચ જીલ્લા ના વાલિયા ની કનેરાવ ગામ ની પ્રાથમિક શાળા માં શિક્ષક એ ધોરણ ૭ ની વિદ્યાર્થીની ને અશ્લીલ વીડિયો બટાડી શબ્દો નું ઉચ્ચારણ કરતા ભારે હોબાળો મચ્યો હતો………

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના વાલિયા તાલુકા ના કનેરાવ ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળા માં ફરજ બજાવતા નરેદ્ર સિંહ ગંભીર સિંહ બોડાણા એ શાળા ખાતે ધોરણ ૭ માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થી ની ને અશ્લીલ વિડ્યો બટાડી અને ખરાબ પૂછપરછ કરતા હોવાના આક્ષેપો સાથે ગામ ના લોકો એ શાળા માં હોબાળો મચાવી શિક્ષક ને વાલિયા પોલીસ ના હવાલે કર્યો હતો….
Advertisement

Share

Related posts

લીંબડી નગરપાલિકા વોર્ડ નંબર 5 ની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો 1049 મતથી આગળ અને 600 મતની લીડથી વિજય થયો.

ProudOfGujarat

માંગરોળ : વેરાકુઈ ગામના બાંડીબેડી ફળિયામાં દીપડાએ બકરીનો શિકાર કર્યો.

ProudOfGujarat

સુરેન્દ્રનગર લીંબડી ખાતે તાલુકાકક્ષાનો વિજ્ઞાનમેળો યોજાયો

ProudOfGujarat
error: Content is protected !!