Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાની મહારાજા યુનિવર્સિટીમાં નવનિયુક્ત વાઈસ ચાન્સેલરના હસ્તે ઘ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો.

Share

76 માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે વડોદરા શહેરમાં ઠેર ઠેર કાર્યક્રમો યોજાય છે ત્યારે વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા યુનિવર્સિટીમાં પણ નવનિયુક્ત વાઈસ ચાન્સેલર ડૉ. વિજયકુમાર શ્રીવાસ્તવના હસ્તે ઘ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો.

તેમાં યુનિવર્સિટીના એનસીસી ના વિદ્યાર્થીઓ સાથે જ તમામ ફેકલ્ટીના ડીન સિન્ડિકેટ સભ્યો, સેનેટ સભ્યો, વિજિલન્સ સ્ટાફ તમામ ઉપસ્થિત રહી 76 માં સ્વાતંત્ર દિવસની ઉજવણી કરી હતી ત્યારે આજે વાઇસ ચાન્સેલર ડો. વિજય કુમાર શ્રીવાસ્તવ દ્વારા એક નવા અભિગમ સાથે TC with VC અભિયાનનું લોન્ચિંગ પણ આજે કરવામાં આવ્યું. TC with VC નો મતલબ ટી એટલે ચા સી એટલે કોફી અને વીસી એટલે વાઇસ ચાન્સેલર તેઓ વિદ્યાર્થીઓ સાથે મળશે સાથે જ વડોદરાના નામાંકિત અને ખ્યાતનામક અને એલૂમનાઈ લોકોને પણ મળશે અને યુનિવર્સિટી માટે યુનિવર્સિટીના હિત માટે વાત કરી તેમાં નવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે ભંડોળ પણ એકત્ર કરશે.

Advertisement

Share

Related posts

નડિયાદ રેલવેમાં એક મહિના પહેલા થયેલ ચોરીનો આરોપી મહેમદાવાથી ઝડપાયો

ProudOfGujarat

કાઠીયાવાડી મુલતાની (પિંજારા) જમાતના ૧૦૦ વર્ષ પુર્ણ થતા સાંસરોદ સ્થિત જુમલા હોલમાં ઉજવણી કરાઈ

ProudOfGujarat

ભરૂચ જીએનએફસીના CSR વિભાગ-નારદેસ દ્વારા હલદરવા અને રહાડપોર ગામની શાળાઓમાં વધારાના ક્લાસરૂમોનું બાંધકામ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!