Proud of Gujarat
FeaturedGujaratINDIA

એડવોકેટ મેહુલ બોધરા પર થયેલા હુમલા અંગે વડોદરા વકીલ મંડળે વિરોધ નોંધાવ્યો.

Share

વડોદરા શહેરમાં આજે દીવાળી પુરા કોટ ખાતે વડોદરા બાર એસોસિયેશન દ્વારા મેહુલ બોઘરા પર સુરત ખાતે ટી આર બી જવાન અને સાજન ભરવાડ દ્રારા હુમલો કર્યો હતો જેને લઈને વકીલ મંડળ દ્વારા સુરત પોલીસના પુતળા દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ.

વડોદરા બાર એસોસિયેશન પ્રમુખ નલિન પટેલ, રિતેશ ઠક્કર, નિમીષા ઘાતરે, સ્નેહલ સુતરીયા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતમા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત પોલીસનુ પુતળા દહન કરી હાય રે સુરત પોલીસ હાય ના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વકીલ મંડળ જોડાયુ.

Advertisement

Share

Related posts

ઉમલ્લાની ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમે વેલુગામની મહિલાને એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવી.

ProudOfGujarat

હાંસોટ તાલુકાની ઈલાવ પ્રાથમિક કુમાર તેમજ કન્યા શાળામાં શૈક્ષણિક કીટનું દાતા દ્વારા વિતરણ કરાયું.

ProudOfGujarat

રાજપીપળા : એસીબીના લાંચ કેસમાં ઝડપાયેલ મહિલા તલાટીની જામીન અરજી ફગાવી દેતી સેસન્સ કોર્ટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!