Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાની સેન્ટ્રલ જેલમાં બે કેદીઓના મોત થતા ચકચાર, સામે આવ્યું આ કારણ.

Share

વડોદરા સેન્ટ્રલ જેલમાં બે કેદીઓના મોત થતા ચકચાર મચી ગયો છે. એક કાચા કામનો કેદી છે જ્યારે બીજો પાકા કામનો કેદી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આ બન્ને કેદીના મોત બીમારીના કારણે થયા છે. સ્થાનિક પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. રાવપુરા પોલીસ મથકે બંને કેદીના મોત અંગે નોંધ કરાઈ છે. આ ઉપરાંત ACP મેઘા તેવારે સેન્ટ્રલ જેલની મુલાકાત લીધી છે. જેલ અધિકારીઓ પાસેથી બંને કેદીઓનો રેકોર્ડ અને મેડિકલ હિસ્ટ્રી ચેક કરવામાં આવી રહી છે. બંનેની બેરેક અને અન્ય બાબતો અંગે ACP મેઘા તેવારે વિગતવાર માહિતી મેળવી છે.

Advertisement

Share

Related posts

સાત વર્ષની બાળકીનું અપહરણ અને લૂંટ કરી ફરાર થયેલ ઇસમને પંચમહાલ પોલીસે ઝડપી પાડયો.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે ગ્રામ પંચાયતે બાંધકામની પરવાનગી રદ કરવા છતાં કામ ચાલુ રખાતા ઉચ્ચ કક્ષાએ નોટિસ.

ProudOfGujarat

અંકલેશ્વર એરસ્ટ્રીપનો પ્રથમ તબક્કો પૂર્ણ; ગુજરાતનો પાંચમો સૌથી લાંબો રનવે ₹105 કરોડમાં તૈયાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!