Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરા : દશેરા પર્વની ઉજવણી નિમિત્તે પોલો ગ્રાઉન્ડ ખાતે આયોજિત રાવણ દહનના કાર્યક્રમની તૈયારીઓને અપાયો આખરીઓપ.

Share

ઉત્સવ પ્રિય નગરી વડોદરા શહેરમાં દશેરાના પાવન પર્વે છેલ્લા 42 વર્ષથી ઉત્તર ભારતીય સંસ્કૃતિ સંઘ દ્વારા પોલો ગ્રાઉન્ડ ખાતે રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. ઉત્તર ભારતમાં જેમ નવરાત્રીમાં 11 દિવસનો કાર્યક્રમ યોજાય છે પરંતુ તે ગુજરાતમાં શક્ય ન હોય ઉત્તર ભારતના ફરજ પર આવેલા ઉચ્ચ અધિકારીઓએ અહીં પણ બાળકોને સંસ્કૃતની સમજ મળી રહે તે માટે 1981 ની સાલથી રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે જેના ભાગરૂપે આગરા ખાતેથી આવેલા 24 જેટલા કારીગરો દ્વારા આ વર્ષે પણ માત્ર ત્રણ દિવસના ટૂંકા ગાળામાં 55 ફૂટ ઊંચી રાવણ કુંભકર્ણ અને મેઘરાજના પૂતળા તૈયાર કર્યા હતા.

જેને નોમને દિવસે પોલો ગ્રાઉન્ડ ખાતે લઈને ક્રેન દ્વારા ઊભા કરવામાં આવનાર છે જે રાવળ દહનના કાર્યક્રમને નિહાળવા અંદાજે બે લાખ જેટલી જનમેદની ઉમટી પડતી હોય છે ત્યારે નિકા દ્વારા તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવે છે.

Advertisement

Share

Related posts

બારડોલી ટાઉનહોલ ખાતે મધ્યપ્રદેશના રાજ્યપાલનો સત્કાર સમારંભ યોજાયો.

ProudOfGujarat

શુ છે. પ્રધાન મંત્રી માતૃવંદના. અને ભરૂચ જીલ્લાએ કેવી રીતે સિધ્ધિ મેળવી…

ProudOfGujarat

સુરતમાં ડ્રેનેજની યોગ્ય સફાઇ ન થતાં આપ ના કોર્પોરેટરોએ પાલિકાના વાહનો કબ્જે કર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!