Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના પુર્વ સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીની વાઈસ પ્રેસિ. સાથે ઠગાઇ થતાં અરજી કરી.

Share

વાઘોડિયા વિધાનસભા બેઠકની ટિકિટ અપાવવા માટે સત્યજિત ગાયકવાડ પાસે નાણાંની માંગણી કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે જેમાં રાહુલ ગાંધીના પીએના નામે પૂર્વ સાંસદ સાથે ઠગાઈનો પ્રયાસ થયો હોવાનું જણાયું છે.

વડોદરા શહેરના પુર્વ સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીની વાઈસ પ્રેસિ. સત્યજીત ગાયકવાડ પાસે પણ રાહુલ ગાંધીના પીએના નામે ગઠિયાએ વાઘોડિયા બેઠકની ટિકીટ અપાવવા માટે કોંગ્રેસના ઓબ્ઝર્વર માટે હોટલમાં મહેમાનો માટે રૂમ બુક કરાવી નાણાંની માંગણી કરાતા આવા સાયબર કાઈમ આચરતા ગઠિયાઓ સામે ફરિયાદ નોંધવા માટે પુર્વ સાંસદે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ માટે અરજી કરી છે. આ ઘટના અંગે તેઓએ આજે મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

Advertisement

Share

Related posts

આવનારા દિવસોમાં ભરૂચ જિલ્લામાં ઘરફોડ ચોરી અને અન્ય બનાવો વધે તેવી સંભાવના

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસીમાં ટેમ્પોની અડફેટે યુવાન નું મોત.

ProudOfGujarat

ઝઘડીયા : ઉમલ્લા નજીક આર.પી.એલ.કંપનીમાં રોલ પડતા બે કામદારોનાં મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!