Proud of Gujarat
GujaratFeaturedINDIA

હોમગાર્ડ અને જી.આર.ડી જવાનોના વેતનમાં વધારો કરતાં વડોદરાના હોમગાર્ડ જવાનોએ ઉજવણી કરી.

Share

ગુજરાત રાજ્ય સરકારે આજે વહેલી સવારે ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા હોમગાર્ડ અને જી.આર.ડી જવાનોના વેતનમાં વધારાની જાહેરાત કરી હતી. હોમગાર્ડ જવાનોનું વેતન હવે ₹300 થી વધારીને 450 રૂપિયા કરવામાં આવ્યું છે જેના કારણે હોમગાર્ડ જવાનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વડોદરા શહેર જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ઓફિસ ખાતે આજે સરકારના આ નિર્ણયને વધાવીને હોમગાર્ડ જવાનોએ એકબીજાનું મોઢું મીઠું કરાવીને નિર્ણયને આવકારતાં ઉજવણી કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : આમોદના માતર ગામમાં આતંક મચાવનાર કપિરાજ પાંજરે પુરાયો.

ProudOfGujarat

પંચકોષી ઉત્તરાવાહિની નર્મદા પરીક્રમાનો આજથી પ્રારંભ થયો

ProudOfGujarat

તિલકવાડાના માંગુ ગામે NREGA ના નાણાં ફાળવણી મામલે ઉકેલ નહિ આવે તો ગ્રામજનોની ભૂખ હડતાળની ચીમકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!