Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : વરસાદી ગટરના લોખંડના ઢાંકણ ચોરી કરનાર ઇસમને ઝડપી પાડતી કારેલીબાગ પોલીસ.

Share

કારેલીબાગ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી મળી હતી કે,“ એક ઇસમ રાત્રીના ચોરી કરેલ ગટરના લોખંડના વરસાદી ગટરના લોખંડના ઢાંકણ પોતાના ઘરે વીમા દવાખાના વારસીયા જુના આર.ટી.ઓ ખાતે હાજર છે અને ઢાંકણા વહેંચવાની ફીરાકમા છે. સદર બાતમીવાળી જગ્યા પર કોર્ડન કરી પકડી પાડી સીસીટીવી ફુટેજ તથા ટેકનિકલ સોર્સ આધારે તેની પુછપરછ દરમ્યાન આરોપી સંજય વસાવા પોતે ચોરી કર્યાનું કબુલાત કરેલ સદર ગુનાના કામે ચોરીમા ગયેલ મુદામાલ સાથે ઝડપી પાડી કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસ ચોપડે ફરિયાદ દાખલ થઇ છે.

ProudOfGujarat

હાર્દિક પટેલ જેલમાં બંધ કાર્યકરોને મળવા માટે સુરત ખાતે આવી પહોંચ્યા અને જેલ તથા કોર્ટની મુલાકાત લીધી

ProudOfGujarat

ભરૂચની મુન્શી શાળામાં અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!