Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસ ચોપડે ફરિયાદ દાખલ થઇ છે.

Share

અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે રહેતો અમન કુમાર અજય શુકલા એ કોઈક અગમ્ય કારણોસર ગઈકાલે ઘરના રસોડામાં રાત્રિ દરમિયાન ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સવારના સુમારે જ્યારે યુવાનના પરિવારજનો જાગતા તેમણે પુત્ર અમન કુમારને રસોડામાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોતા તેમના હોશ ઉડી ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ આજુબાજુના લોકો દોડી ગયા હતા અને તાલુકા પોલીસ સ્ટેશનમાં આ સંદર્ભે અમનના પિતાએ ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે અકસ્માત અંગે ગુનો દાખલ કરી યુવાને કેમ આત્મહત્યા કરી તેની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

શ્રી સ્વામિયાનારાયણ નર્સિંગ કોલેજ ખાતે આભાર વિધિ સમારંભ યોજાયો

ProudOfGujarat

ભરૂચ શહેર ૧૦૮ ના સ્ટાફે ચાલુ વાહને કરાવી પ્રસુતિ માતાએ આપ્યો તંદુરસ્ત બાળકીને જન્મ-પરિવારે ખુશી વ્યક્ત કરી ૧૦૮ ને બિરદાવી…

ProudOfGujarat

ગોધરા: તાલુકાના શિક્ષકોને સમયસર પગાર આપવાની માંગ કરતા દંડક અરવિંદભાઈ પરમાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!