Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : વિદેશી દારૂનાં જથ્થા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરતી પાણીગેટ પોલીસ

Share

વડોદરા શહેરની પાણીગેટ પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન તે સમયે બાતમી મળી હતી કે ડી-માર્ટથી ગાજરાવાડી તરફના આરસીસી રોડ પર મહાકાળી માતાના મંદિરની સામે ખુલ્લી જગ્યામાં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂની બોટલ મળી આવી હતી. જેમાં ભારતીય બનાવટના ઇગ્લિશ દારૂની કાચની ૩૩૬ બોટલ જેની કિંમત રૂપિયા ૧,૬૮,૦૦૦ તથા બે ગાડી અને એક બાઈક કિંમત ૩,૯૦,૦૦૦ તથા 3 જેટલા મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા. સાથે જ 3 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ચેતન ખટીક, હીરેન પરમાર અને અભીષેક ઉર્ફે ભોલી સોલંકીની ધરપકડ કરી ૫,૮૧,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને શક્તિસિંહ ચૌહાણ, ભહ્મક્ષત્રી ચંદ્રકાંત જેને વોન્ટેડ જાહેર કરાયા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચનું નિવૃત્ત દંપત્તિ દુઃખદ પ્રસંગમાં અમદાવાદ ગયુને ઘરમાં તસ્કરોનો ૧.૮૪ લાખનો હાથફેરો

ProudOfGujarat

વલસાડના વાગલધારા હાઈવે બ્રિજ પર ખાડા પડવાથી વાહન ચાલકો ત્રાહિમામ.

ProudOfGujarat

ત્રણ ઇસમોને કોઈપણ જાતનાં આધાર પુરાવા વગરનાં રૂ.88,00,000 મળી કુલ રૂ.93,15,000 ની મત્તા સાથે ઝડપી પાડતી ગણદેવી પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!