Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : સાંઈબાબા મંદિરનાં એ.સી માં શોર્ટસર્કિટથી લાગી આગ.

Share

વડોદરા શહેરના જુબેલીબાગ પાસે આવેલ સાઈબાબા મંદિરમાં મોડી રાત્રે એ.સી ની અંદર શોર્ટસર્કિટના કારણે આગનો બનાવ સર્જાયો હતો. આગ લાગા લોકોમાં ગભરાટનો માહોળ સર્જાયો હતો. દાંડિયા બજાર ફાયર સ્ટેશનને ફાયરનો કોલ આવતા દાંડીયા બજાર ફાયરના લાશકરો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને તેમના દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ : ગણેશ સુગરનાં વહીવટકર્તાઓની અરજી હાઇકોર્ટે ફગાવી.

ProudOfGujarat

રાંધણ ગેસના બોટલો ની ચોરી કરી તેનું વેચાણ કરતી ગૅંગ ઝડપાઇ જાણો ક્યાં કેવી રીતે…

ProudOfGujarat

ગુજરાત વકફ બોર્ડ દ્વારા બાવાગોર દરગાહ ટ્રસ્ટમાં વહિવટદારની નિમણૂક કરી ટ્રસ્ટ દ્વારા વકફ બોર્ડ ટ્રિબ્યુનલમાં અપીલ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!