Proud of Gujarat
GujaratFeaturedINDIA

કેમીકલ ભરેલા ટેન્કરનો વાલ લીક થતા અફરાતફરી નો માહોલ સર્જાયો…

Share

 

જાણવા મળ્યા મુજબ વડોદરા-પાદરા ના ઉંમરાયા ગામ પાસે આવેલ ગણેશ કેમિકલ કંપની માં કેમિકલ ભરેલા ટેન્કર નો વાલ લીક થતાં ધુમાડા ના ગોટેગોટા ઊડ્યા હતા .કેમિકલ યુક્ત ધુમાડાના કારણે લોકો ને ગળા અને આંખમાં બળતરા થયા હોવાનું જાણવા મળ્યું હતું-ગામલોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા…તેમજ લોકો એ કંપની સામે રોષ ઠાલવ્યો હતો..

Advertisement

Share

Related posts

સુરતની લેડી ડોનનાં બે સાગરીત જુનાગઢ નજીક કોડીનારનાં હરમડીયામાંથી કબ્બે

ProudOfGujarat

ઝઘડિયાના ઉમલ્લા દુ.વાઘપુરા ખાતે પર પ્રાંતિય મકાન ભાડુઆતોનું પોલીસ વેરિફિકેશન થાય છે ખરુ?

ProudOfGujarat

વલસાડ રૂરલ પોલીસ દ્વારા રિક્ષામાં ચોરખાનામાં સંતાડીને દારૂની હેરફેર કરનાર પર પોલીસે કરી લાલઆંખ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!