Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા: તાંદળલજા વિસ્તારમાં યુવકની હત્યા નો મામલો ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીની કરી ધરપકડ…

Share

 

જાણવા મળ્યા મુજબ વડોદરા તાંદળલજા વિસ્તારમાં ગત મોડી રાત્રે થયેલી યુવકની હત્યામાં ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશની બોર્ડર પાસે આવેલા નવાપુરા ગામ પાસેથી  મુખ્ય ત્રણ આરોપીની ધરપકડ કરી હતી..

Advertisement

પોલીસે ઘટનામાં સંડોવાયેલ તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે ..


Share

Related posts

નડિયાદમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ.

ProudOfGujarat

કરજણ ડેમની જળ સપાટીમાં વધારો થતાં ડેમના બે દરવાજા ખોલી ૨,૪૪૨ ક્યુસેક પાણીની જાવક કરાઇ.

ProudOfGujarat

નર્મદા માર્કેટ સોનતલાવડી ખાતે જુગાર રમતાં ૩ ઝબ્બે : ૨૭ હજારનો મુદ્દામાલ જપ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!