Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરા : શિનોર તાલુકાના સાધલી ગામમાં લાભાર્થીઓને શ્રમયોગી કાર્ડનું વિતરણ કરાયું…

Share

ગુજરાત સરકાર દ્વારા ગરીબ અને નાના વેપારીઓ તથા મઘ્યવર્ગના ઓછી આવક ધરાવતા લોકોને વિવિધ લાભ આપવાની યોજના શ્રમયોગી કાર્ડનું વિતરણ શિનોર તાલુકાના સાધલી ખાતે કરજણ – શિનોર – પોરના ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા લેબર અધિકારી સોની, સાધલીના સહકારી આગેવાન મુકેશ બિરલા, સરપંચ જતીન પટેલ, તાલુકા પંચાયતના સભ્યો, કરજણ ભાજપના મહામંત્રી બિરેન પટેલ, મનીષભાઈ શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : વિશ્વ તબીબ દિવસ નિમિત્તે રોટરી તેમજ ઈનરવ્હીલ ક્લબ દ્વારા રક્તદાન શિબિર યોજાયો..!

ProudOfGujarat

નવા શુકલતીર્થમાં દીપડાની દસ્તકથી દહેશત, રહેણાંક વિસ્તાર પાસે દેખાતા વન વિભાગે પાંજરું ગોઠવ્યું

ProudOfGujarat

ભરૂચમાં મારુતિવાન ગાડીમાંથી રૂ. 7 લાખથી વધુના ડ્રગ્સના જથ્થા સાથે એક ને ઝડપી પાડતી એસ.ઓ.જી પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!