Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરા : શાંતમેઘ કોમ્પ્યુટર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌરીવ્રત નિમિત્તે કોમ્પ્યુટર ક્લાસીસની વિદ્યાર્થીનીઓને ખાણું વિતરણ કાર્યક્રમ યોજાયો.

Share

વડોદરા જિલ્લાના કરજણ ખાતે હાલ ચાલી રહેલા ગૌરીવ્રત નિમિત્તે શાંતમેઘ કોમ્પ્યુટર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, કરજણ દ્વારા ગૌરી વ્રત નિમિત્તે કોમ્પ્યુટર ક્લાસીસ વિદ્યાર્થીનીઓને ખાણું વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી, પી. ડી. સેનમા સાહેબ, ડેપો મેનેજર, પાયલબેન તેમજ નગરપાલિકા ઉપપ્રમુખ, જયેશભાઈ પટેલ હાજરી આપેલ હતી. તે બદલ શાંતમેઘ પરિવાર આભાર વ્યક્ત કર્યો હતો.

યાકુબ પટેલ..કરજણ

Advertisement

Share

Related posts

ઝધડીયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ સ્કોલરશિપમાં ગેરરીતી થતી હોવાનો આક્ષેપ કરી મુખ્યમંત્રી અને રાજયપાલને પત્ર લખી તપાસ કરવા માંગ કરી.

ProudOfGujarat

ભરૂચના લાયન્સ ક્લબમાંથી તસ્કરો 12 પંખા તેમજ એમ્પ્લિફાયર-સ્પિકરના સેટ સહિત 40 હજારની ચોરી કરી ફરાર

ProudOfGujarat

ભરૂચ સોનેરી મહેલ પાણીની ટાંકીમાંથી અપાતો પાણી પુરવઠો એક દિવસ માટે બંધ રહેશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!