Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા-ડભોઈના પલાસવાળા ગામે જુગાર રમતા ઝડપાયા ૮ નબીરા ઝડપાયા-લાખ્ખો નો મુદ્દામાલ કબ્જે લેવાયો……

Share

 
બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ વડોદરા જિલ્લાના ડભોઈના પલાસવાળા ગામે જુગાર રમતા ૮ જેટલા નબીરા ઝડપાયા હતા…ડભોઇ પોલીસે 9,98,460નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો…પલાસવાળા ગામની સીમમાં શ્રાવણીયો જુગાર રમાતો હતો ત્યારે પોલીસે દરોડા પાડી તમામ સામે જુગારની કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી….

Advertisement

Share

Related posts

ઝઘડીયા : ધારોલી ગામે ઘરનાં વાડામાં છુપાવેલ વિદેશી દારૂ ઝડપાયો.

ProudOfGujarat

અંકલેશ્વરમાંથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી

ProudOfGujarat

નવસારી-દીકરા-વહુના નગ્ન ફોટા ઈન્ટરનેટ ઉપર મુકવાની ધમકી મળતા ફરિયાદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!