Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા-એસ.ઓ.જી પોલીસે 91 હજારની કિંમતના 15 કિલો ગાંજા સાથે બે મહિલાઓની ધરપકડ કરી…

Share

 

જાણવા મળ્યા મુજબ મુળ ગાંધીધામની બંને મહિલાઓ સુરતથી ગાંજો લઈને ગાંધીધામ જઈ રહી હતી તે દરમિયાન એસ.ઓ.જી પોલીસે તેઓને ઝડપી પાડી હતી..હાલ સમગ્ર મામલે સયાજીગંજ પોલીસે બંને મહિલાઓની ધરપકડ કરી ૯૧ હજાર ની કિંમત નો ૧૫ કિલો ગાંજા ના જથ્થા નો કબ્જો લઇ  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી….

Advertisement

Share

Related posts

ઝધડિયા તાલુકાના રાજપારડી વિસ્તારમાંથી આરોપીને ઝડપી લઇ બે ચોરીનો ભેદ ઉકેલી નાંખી પચાસ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ProudOfGujarat

કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પ૬ર દેશી રજવાડાઓનું મ્યુઝીયમ નિર્માણ પામશે.

ProudOfGujarat

ભરૂચ સ્થાપના દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું તા ૧૦-૨ વસન્તપચમીનારોજ આયોજન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!