Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા-કાર અને એસ.ટી બસ વચ્ચે અકસ્માત થતા કારમા સવાર ત્રણ વ્યકિત ઈજાગ્રસ્ત-અકસ્માત બાદ પરિવારજનોએ મકરપુરા ડેપોમાં કરી તોડફોડ…

Share

 
Pic_સૌજન્ય-જાણવા મળ્યા મુજબ વડોદરા ખાતે કાર અને એસ.ટી બસ વચ્ચે અકસ્માત થતા કારમા સવાર ત્રણ વ્યકિત ઈજાગ્રસ્ત થયા હતા..ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અકસ્માત બાદ પરિવારજનોએ મકરપુરા ડેપોમાં તોડફોડ કરી હોવાનું જાણવા મળ્યું છે..હાલ સમગ્ર મામલે માંજલપુર પોલીસે તોડફોડ કરનારા સામે ગુનો દાખલ કર્યો હોવાની માહિતી મળી રહી છે. સાથેજ ડ્રાઇવરની પણ પોલીસે અટકાયત કરી હોવાની પ્રાથમિક માહિતી મળી છે…

Advertisement

Share

Related posts

અંક્લેશ્વર તાલુકાના માંડવા બુઝર્ગમાં ખાનગી માલીકી ની જમીનમાં એસ્સાર પાવર ટ્રાન્સમિશન કંપની દ્વારા ગેરકાયદેસર વ્રુક્ષોનુ છેદન કરતા આવેદન પત્ર પાઠવામાં આવ્યું…..

ProudOfGujarat

ગોધરા : સામાજીક કાર્યકર્તા હાજી તાહીર ભટુકને કોરોના વોરીયર્સ તરીકે સન્માનિત કરાયા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા માહેશ્વરી મહિલા મંડળ દ્વારા એકાદશી નિમિત્તે અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પર મુસાફરોને સરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!