Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા-કાર અને એસ.ટી બસ વચ્ચે અકસ્માત થતા કારમા સવાર ત્રણ વ્યકિત ઈજાગ્રસ્ત-અકસ્માત બાદ પરિવારજનોએ મકરપુરા ડેપોમાં કરી તોડફોડ…

Share

 
Pic_સૌજન્ય-જાણવા મળ્યા મુજબ વડોદરા ખાતે કાર અને એસ.ટી બસ વચ્ચે અકસ્માત થતા કારમા સવાર ત્રણ વ્યકિત ઈજાગ્રસ્ત થયા હતા..ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અકસ્માત બાદ પરિવારજનોએ મકરપુરા ડેપોમાં તોડફોડ કરી હોવાનું જાણવા મળ્યું છે..હાલ સમગ્ર મામલે માંજલપુર પોલીસે તોડફોડ કરનારા સામે ગુનો દાખલ કર્યો હોવાની માહિતી મળી રહી છે. સાથેજ ડ્રાઇવરની પણ પોલીસે અટકાયત કરી હોવાની પ્રાથમિક માહિતી મળી છે…

Advertisement

Share

Related posts

ઉમરપાડાના વાડી ગામ પાસે ગમખ્વાર અકસ્માત : હાઈવા ટ્રકે ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારતા એકનું મોત, ચાર ઈજાગ્રસ્ત મજૂરી કામ પૂર્ણ કરી પરત ફરી રહેલા પરિવાર પર ત્રાટક્યો કાળ, ટ્રક ચાલક વાહન મૂકી ફરાર

ProudOfGujarat

વડોદરામાં દેવ ઉઠી અગિયારસ નિમિત્તે ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો નિકળ્યો

ProudOfGujarat

અંકલેશ્વરના માંડવા ગામ ખાતે નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા વિશ્વ યોગ દિવસ નિમિત્તે ૧૧૦૦૦ વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!