Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા-અકોટા વિસ્તારમાં ચાલુ કારમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી.જોકે સદનસીબે ચાલક નો બચાવ થયો હતો..

Share

 
બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ વડોદરા શહેર ના અકોટા વિસ્તારમાં સોમવારે મોડી સાંજ ના સમયે અચાનક ચાલુ કારમાં અગમ્ય કારણોસર આગ લાગતા એક સમયે ઉપસ્થિત લોકો માં ભય સાથે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો..કાર મા આગ લાગી હોવાની જાણ ફાયર વિભાગ ને કરવામાં આવતા તાત્કાલિક ફાયર ના જવાનોએ ઘટના સ્થળ ઉપર પહોંચી જઇ આગ પર કાબુ મેળવ્યો હતો..જોકે સમગ્ર ઘટનામાં સદનસીબે કાર ચાલકનો બચાવ થયો હતો…

Advertisement

Share

Related posts

ગોધરા : વાવાઝોડામાં નુકશાન પામેલા પાકનો સર્વે કરી વળતર આપવાની માંગ સાથે જીલ્લા કોંગ્રેસનુ આવેદનપત્ર.

ProudOfGujarat

તળાજા તાલુકાના અલંગ બંદર પર લાગ્યું 3 નંબરનું સિગ્નલ, કાંઠા વિસ્તારનાં લોકોને કરવામાં આવ્યા સાવચેત.

ProudOfGujarat

ભરૂચ : ‘ જી – ૨૦ સમિટ જનભાગીદારી ‘ હેઠળ આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસ નિમિત્તે જન શિક્ષણ સંસ્થાન દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!