Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાગરાનાં ધારાસભ્ય અરૂણસિંહ રણાની ગૌણ વિધાનસભા સમિતિનાં અધ્યક્ષ પદે નિમણુક કરવામાં આવી.

Share

વાગરા વિધાનસભા બેઠકનાં ધારાસભ્ય અરૂણ સિંહ રણાની નિમણુક ગૌણ વિધાનસભા સમિતિનાં અધ્યક્ષ પદે કરવામાં આવતા આંનદની લાગણી ફેલાઈ ગઈ છે. વાગરાનાં ધારાસભ્ય ઉપરાંત અરૂણસિંહ રણા જિલ્લા સહકારી બેંક અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનાં ચેરમેન પદ પણ કુશળતા પૂર્વક સંભાળી રહ્યા છે. ગૌણ સમિતિનાં અધ્યક્ષ તરીકે અરૂણ સિંહ રણાની વરણીનાં પગલે સર્વત્ર આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.

Advertisement

Share

Related posts

વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી જ્યા બેસે છે તે માળ પર વરસાદી “રીમઝીમ “માળની છત પર ટપક ,ટપક !

ProudOfGujarat

કુતુબ મીનાર સ્થિત મસ્જિદમાં નમાઝ પર રોક યથાવત, દિલ્હી HC એ જલ્દી સુનાવણીનો ઇનકાર કર્યો.

ProudOfGujarat

મિલર મશીન રિવર્સ લેતી વેળાં એક શ્રમિક અથડાયો, સારવાર વેળાં મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!