Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાલીયા ખાતે મોંઘવારી ના રાવણનુ દહન કરાયું…

Share

ભરૂચ જીલ્લાનાં વાલીયા ખાતે દશેરાની અનેરી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમા રાવણનુ દહન કરવામાં આવ્યું હતું. પરંતુ આ રવણનું સ્વરૂપ બદલાયલુ હતું. વાલીયા કોંગ્રેસ સમિતિના ઉપક્રમે મોંઘવારી રૂપી રાવણ નુ દહન કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થીત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

વડોદરાની ૧૦ બેઠકો ઉપર શાંતિપૂર્ણ મતદાન કરાવવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ સજ્જ.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે બે દિવસિય સેફ્ટી એન્ડ હેલ્થ સેમિનારનો પ્રારંભ જી.આઇ.ડી.સી ના એમ.ડી થારાએ ઉધોગોને કડક દિશા નિર્દેશ કર્યા અકસ્માત – પર્યાવરણીય પરિસ્થિતિમા સુધારો લાવવા માટે કડક સૂચન

ProudOfGujarat

હાંસોટ મામલતદર કચેરીનાં સભાખંડ ખાતે નવનિયુકત નાયબ કલેકટરનાં અધ્યક્ષ સ્થાને એ.ટી.વી.ટી. ની મિટિંગ યોજવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!