Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : વાલિયા તાલુકાનાં સોડગામ માંથી પોલીસે વિદેશી દારૂ સાથે બુટલેગરને ઝડપી પાડયો.

Share

વાલિયા પોલીસનાં પી.આઇ. બી.એમ. રાઠવાએ વાલિયા તાલુકામાં આવેલ સોડગામમાં સામાજીક બંધી એવી વિદેશી દારૂનાં વેપલા સામે લાલ આંખ કરતાં વિદેશી દારૂ ભરેલ ઇકો ગાડી સાથે બુટલેગર રવિચંદ્ર વસાવાને ઝડપી પાડયો હતો. પોલીસે વિદેશી દારૂની 554 બોટલ તથા ઇકો ગાડી મળી કુલ રૂ.2.64 લાખથી વધુની મત્તા જપ્ત કરેલ છે. આ ઉપરાંત પોલીસે ઉમરપાડાનાં નાના ફોફડી ગામનાં બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. વાલિયા પોલીસ દ્વારા થયેલ દારૂની રેડનાં પગલે બુટલેગરોની દુનિયામાં ફફડાટ ફેલાય ગયો છે.

Advertisement

Share

Related posts

વડોદરામાં મોડી રાત્રે કેમિકલ ઉદ્યોગો દ્વારા ગેસ છોડાતા ઉત્તર વિસ્તારોમાં ગંધથી લોકોના જીવ તાળવે ચોંટયા.

ProudOfGujarat

ભારત ચીન બોર્ડર પર શહીદ થયેલ ભારતીય જવાનોને ભરૂચનાં મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

ProudOfGujarat

વડોદરા : મકરસંક્રાંતિ તહેવાર નિમિત્તે ચાઈનીઝ દોરી(રિલ) નું વેચાણ કરતા બે ઇસમો હજારોના મુદ્દામાલ સાથે ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!