Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારત ચીન બોર્ડર પર શહીદ થયેલ ભારતીય જવાનોને ભરૂચનાં મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

Share

ભારત ચીન બોર્ડર પર તનાવ વચ્ચે ભારતીય સેનાના ૨૦ જવાનો શહીદ થયા છે ત્યારે સમગ્ર દેશમાં આક્રોશ સાથે ગમગીની જોવા મળી રહી છે. ભરૂચનાં મુસ્લિમ સમાજનાં યુવાનો દ્વારા પણ આ અંગેનો એક કાર્યક્રમ જંબુસર ચોકડી ખાતે યોજાયો. જેમાં વીર જવાનોને મોન પાળી તેમજ દુઆ ગુજારી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. સાથે જ ચીનનાં પ્રધાનમંત્રીનાં પોસ્ટર સળગાવી વિરોધ પણ નોધાવવામાં આવ્યો હતો.મુસ્લિમ સમાજના આગેવાનોએ ચીનનાં પ્રોડક્ટનાં બહિષ્કાર સાથે ચીનને પાઠ ભણાવવા દેશવાસીઓને અપીલ કરી છે.

Advertisement

Share

Related posts

પાલેજ ખાતે ગિરનાર કાઠિયાવાડી હોટલનું સાંસદ મનસુખભાઇ વસાવાના હસ્તે ઉદઘાટન કરાયું

ProudOfGujarat

જ્યોતિ સક્સેના આ દિગ્ગજ અભિનેત્રીને પોતાની પ્રેરણા માને છે, આવો જાણીએ કોણ છે આ અભિનેત્રી

ProudOfGujarat

અંકલેશ્વરમાં પ્રદુષણ માફિયા બેફામ બન્યા, રાજપીપળા ચોકડી પાસે કાંસમાં પ્રદુષિત જળ વહેતું નજરે પડ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!