વીર નર્મદ દ.ગુ.યુનિવર્સિટી દ્વારા આંતર કોલેજ વેઈટ લિફ્ટીંગ અને બેસ્ટ ફિઝીક સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં વલસાડની દોલત ઉષાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કોલેજને ગૌરવ બક્ષ્યું હતું. જેમાં બેસ્ટ ફિઝીક 85કેજીમાં વિશાલ પાંડેએ ગોલ્ડ મેડલ, 60કેજીમાં આમીર શેખે બ્રોન્ઝ મેડલ અને ધીરેન દવેએ 65 કેજી માં ગોલ્ડમેડલ મેળવ્યો હતો. આ સિધ્ધિ બદલ કોલેજ ના આચાર્ય ડો.પંકજ દેસાઈ, પ્રા.ભાવિન પટેલ અને સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓએ અભિનંદન આપ્યા હતા…સૌજન્ય

LEAVE A REPLY