Proud of Gujarat
GujaratFeaturedINDIA

દક્ષિણ ગુજરાતના જાણીતા કથાકાર પૂજ્ય પ્રફુલ શુક્લના માતાનું નિધન

Share

(કાર્તિક બાવીશી ) દક્ષિણ ગુજરાતના જાણીતા અને લોક ચાહના ધરાવનાર પરમ પૂજ્ય પ્રફુલ શુકલના માતા ગોદાવરીબેન પ્રભાશંકરભાઈ શુકલનું નિધન થતા ખેરગામના દેસાઈવાડમાં આવેલ તેમના નિવાસસ્થાને પાર્થનાસભા યોજવામાં આવી હતી જેમાં સંત કથાકાર શ્રી દેવુંભાઈ જોષી ,શ્રી મિતેશભાઈ જોષી ,જયેશ જાની સહીત આસપાસના વિસ્તારના રાજકીય આગેવાન ,અધિકારીઓએ હાજર રહી ગોદાવરીબાને શ્રધ્ધાજલી આપી હતી

Advertisement

Share

Related posts

ડેડિયાપાડાનાં નિવાલ્દા ખાતે મહિલાઓના ગૃપ બનાવી છેતરપિંડી કરનાર મુરાદાબાદના ત્રણ ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

ભરૂચ : બોર્ડની પરીક્ષા આપવા વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો ઉત્સાહ, સવારથી જ પરીક્ષા કેન્દ્રો વિદ્યાર્થીઓથી ઉભરાયા.

ProudOfGujarat

ભરૂચ કેબલ બ્રિજ નીચેથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર…જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!