Proud of Gujarat
FeaturedGujaratINDIA

સોમનાથ સાંસ્કૃતિક યુનિવર્સિટીના યુથ ફેસ્ટીવલમાં યુવકો ઝળક્યા.

Share

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે 13 મો યુવક મહોત્સવ તા.25-09-2019 થી 27-09-19 સુધી આયોજન કરાયેલ જેમાં ગુજરાતની 45 જેટલી સંસ્કૃત પાઠશાળાઓએ ભાગ લીધો હતો જેમાં ભરૂચની નર્મદ સંસ્કૃત વેદ પાઠશાળાના 15 ઋષિકુમારોએ ભાગ લઈ કુસ્તી સ્પર્ધામાં 2 ગોલ્ડ મેડલ, આશુ ચિત્રણકળામાં 1 ગોલ્ડ મેડલ અને બીજા સિલ્વર તેમજ બ્રોન્જ થઈ કુલ 7 મેડલ મેળવી ભરુચને ગૌરવ અપાવ્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં બપોરના સમયે વાતાવરણમાં પલટો આવતા વાવાઝોડા બાદ વરસાદી છાંટા વરસ્યા.

ProudOfGujarat

ડો. મતાઉદ્દીન ચિશ્તીનું આંતરરાષ્ટ્રીય પ્રવાસ દરમિયાન ઝાંબિયા અને મલાવી ખાતે સંબોધન…

ProudOfGujarat

પતંગ ચગાવતા સમયે ડી.જે વગાડતા પોલીસનુ તેડું…. જાણો ક્યા..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!