Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિરમગામ શહેરમાં વિઘ્નહર્તા ગણપતિ બાપાના વિવિધ રૂપ

Share

 
વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ
       વિરમગામમાં  20થી વધુ સ્થાનો પર સાર્વજનિક ગણેશોત્સવના આયોજનને કારણે સમગ્ર શહેરમાં ભક્તિમય વાતાવરણનુ નિર્માણ થયું છે. અનેક લોકો દ્વારા પોતાના ઘરે પણ વિઘ્નહર્તા ગણપતિ બાપાની સ્થાપના કરી છે. વિરમગામના વાલીયા ચોકમાં અલ્પેશભાઇ સોની અને નીલકંઠ રો બંગ્લોઝમાં આશિષભાઇ દ્વારા ઘરે વિઘ્નહર્તાની સ્થાપના કરવામાં આવી છે. સુધારફળી ચોકમાં સાર્વજનિક ગણેશોત્સવ ઉજવાઇ રહ્યો છે. જાણીતા સિધ્ધનાથ મહાદેવ મંદિરમાં ઈકો ફ્રેન્ડલી માટીના ગણપતિ બાપાના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : જંબુસરના ગણેશ ચોક વિસ્તારમાં મકાનની દીવાલ ધરાશાયી થતા એક વ્યક્તિ દબાયો.

ProudOfGujarat

ગોધરા : આહીર એકતા મંચના ધ્રુવ ભાટીયા દ્વારા ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે જિલ્લા કલેકટર આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

નડીઆદ શહેર તથા ટુંડેલ ગામે ૮ મા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!