Proud of Gujarat
Crime & scandalGujaratINDIA

ઝગડીયા તાલુકા ના તેજપોર ગામ ની મેઈન કેનાલ ની અંદર થી દુમાલા વાઘપુરા ગામના યુવાનની લાશ મળતા ચકચાર….

Share

મળતી વિગત પ્રમાણે મરનાર વ્યક્તિ નામ રાજેન્દ્રભાઈ સુકાભાઈ વસાવા. રહે. દુમાલા વાઘપુરા પંચાયત પાસે…નાઓ નો મૃત દેહ ગઈકાલે આશરે 3 થી 4 વાગ્યાં ના અરસામાં ઉમલ્લા થી લગભગ 3 કિલોમીટર ના અંતરે આવેલા તેજપોર ગામની નજીક કરજણ મેઈન કેનાલ માંથી મળી આવ્યો હતો.
કરજણનદી ની કેનાલ ની અંદર થી મૃતદેહ દેખાતા તેજપોર ગામના રહીશો એ તેના વાલી વારસા નો સંપર્ક સાધ્યો હતો. જેઓ એ ઘટના સ્થળે તેના મૃત દેહ ને જોતા તેના માથા ના પાછળના ભાગે ઇજા જોવા મળી હતી. જેઓ એ ઘટના સ્થળે થી તેના મૃત દેહ ને નજીક ની ઉમલ્લા સિવિલ હોસ્પિટલ અર્થે ખસેડ્યો હતો. જ્યાં ડૉક્ટરે મૃત જાહેર કરી ઉમલ્લા પોલીસ ને જાન કરતા પોલીસે ગુનો નોંધી…તે હત્યાં છે કે અકસ્માત તેની શોધખોળ આરંભી હતી.

રિપોર્ટ બાય /સતીશ વસાવા. ઉમલ્લા ઝગડીયા

Advertisement

Share

Related posts

ટ્રેનમાં ચઢતી વેળાં યુવાનનો મોબાઈલ-રૂપિયા ચોરાયા

ProudOfGujarat

નવસારી-આમડપોરના અજિત દેસાઇને રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરાયો

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામે હિન્દુ ધર્મમાંથી ગેરકાયદેસર રીતે મુસ્લિમ ધર્મમાં ધર્માંતરણ કરાવવાનાં ષડયંત્ર થયો પર્દાફાશ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!