Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાના ઉમલ્લા દુ.વાઘપુરાના અજય વસાવાની અનુસુચિત જનજાતિ મોરચાના જિલ્લા સંયોજક તરીકે વરણી.

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા દુ.વાઘપુરાના યુવા કાર્યકર અજય ચુનીલાલ વસાવાની ભરૂચ જિલ્લા ભાજપા અનુસુચિત જનજાતિ મોરચાના આઇ.ટી.સેલના જિલ્લા સંયોજક તરીકે વરણી કરવામાં આવી છે. દુ.વાઘપુરાના ૩૦ વર્ષીય યુવા કાર્યકરની આ વરણીથી તેમના શુભેચ્છકો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા તેમજ પ્રદેશ ભાજપા પ્રમુખ સી.આર.પાટીલની સંમતિથી ગુજરાત પ્રદેશ ભાજપા અનુસુચિત જનજાતિ મોરચાના પ્રમુખ અર્જુન ચૌધરી દ્વારા અજય વસાવાની ભરુચ જિલ્લા ભાજપા અનુસુચિત જનજાતિ મોરચાના આઇ.ટી.સેલના સંયોજક તરીકે વરણી કરવામાં આવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

માંગરોળ : મોસાલી ગામે રહેતા પર પ્રાંતીય કારીગરની લાશ ભુખી નદીમાંથી મળી.

ProudOfGujarat

વડોદરાની સયાજી હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલો કરવાના ગુનામાં 3 ની ધરપકડ

ProudOfGujarat

ઉમરપાડામાં સુરત જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ મનહર પટેલનું કોંગ્રેસ કાર્યકરોએ સ્વાગત કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!