Proud of Gujarat
FeaturedGujaratINDIA

મલ્ટિપલ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઝઘડીયા સ્થિત GIDC માં ૫૦૦ અનાજની કીટનું દાન આપવામાં આવ્યું

Share

મલ્ટિપલ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા સોશિયલ મીડિયા અને ન્યુઝ ચેનલ દ્વારા કરવામાં આવેલી અપીલના કારણે આજ રોજ તા-૧૦/૦૪/૨૦૨૦ ના રોજ ઝઘડીયા સ્થિત GIDC માં આવેલી Chemieorganic chemical (India) pvt.ltd and (chemieorganic group of Bhanu Dyes Private Limited )દ્વારા રોજનું કમાઈને રોજ ખાવાવાળા પરિવારો અને વૃદ્ધ ગરીબ લોકોની મદદ માટે સંસ્થામાં અને આજુબાજુનાં ગામોમાં ૫૦૦ અનાજની કીટનું દાન આપવામાં આવ્યું છે. જે બદલ હું એમના પુરા સ્ટાફ અને એસ.જે.પટેલ સાહેબનો દિલથી આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે એમના દ્વારા જે પહેલ કરવામાં આવી છે કે સ્ટાફના ૧ દિવસનો પગાર કાપી અનાજની કીટ બનાવવામાં આવી છે. એ દરેક કંપનીઓએ અને એના વડાઓએ શીખવા જેવી વાત છે.

Advertisement

Share

Related posts

નેત્રંગના રસ્તાઓ પર ઠેર-ઠેર ખાડાઓ અને કાદવ કિચડથી રહીશો પરેશાન.

ProudOfGujarat

ભરૂચ : સ્થાનિક સ્વરાજયની ચૂંટણી સંદર્ભે પાલેજ તેમજ ભરૂચ પોલીસ દ્વારા પાલેજ તેમજ ટંકારિયામાં BSF ની ફ્લેગ માર્ચ યોજાઇ હતી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ગુરૂનાનક જયંતિ તેમજ દેવ દિવાળીના ભક્તિમય સંગમથી સમગ્ર વાતાવરણ ભક્તિરંગથી રંગાઇ ગયુંં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!