Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા ગેસ એજન્સીઓ પર પડતી લાંબી લાઈનોમાં ડિસ્ટન્સ ન જળવાતા પોલીસ પહોંચી.

Share

રાજપીપળા શહેરમાં આવેલી ગેસ એજન્સીઓ પર ગ્રામ્ય વિસ્તારનાં લોકોની મોટી લાઈનો લાગતી હોય ગ્રાહકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હોય પોલીસ આજે બંને એજન્સી પર પહોંચી સંચાલકોને સુચના આપી દરેક ગામોમાં ટેમ્પો મારફતે બોટલો પહોંચાડો જેથી એજન્સી ઉપર લાઈનો ન લાગે અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય માટે એજન્સીના માલિકોએ આ બાબતે સહકાર આપી કાયદાનું પાલન થાય એ રીતે હવે ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકોને ટેમ્પો દ્વારા રાંધણ ગેસના બોટલો પહોંચાડવા વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં સક્ષમ શાળા એવોર્ડમાં પ્રથમ આવનારને રૂ. ૩૧,૦૦૦  અને સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું

ProudOfGujarat

માંગરોળ પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ પી.એચ.નાયીનો વિદાય સમારંભ યોજાયો.

ProudOfGujarat

સુરતની લેડી ડોનનાં બે સાગરીત જુનાગઢ નજીક કોડીનારનાં હરમડીયામાંથી કબ્બે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!