Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના તલોદરા ગામે તાલુકા પંચાયત પ્રમુખના નિવાસ સ્થાને નવા કાર્યાલયને ખુલ્લુ મુકાયુ.

Share

ભરુચ જીલ્લાના તલોદરા ગામે ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ રીનાબેન વસાવાના નિવાસ સ્થાને તેમના નવા કાર્યાલયને ખુલ્લું મુકવામાં આવ્યું હતું.‍ ગતરોજ તારીખ ૨૪ મીના રોજ તેમની નવી ઓફિસના વાસ્તુ પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભાજપા દક્ષિણ ઝોનના ઈન્ચાર્જ પ્રદીપસિંહ વાઘેલા,રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા, જિલ્લા ભાજપા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, તાલુકા સંગઠનના હોદ્દેદારો, જીલ્લા સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તા મિત્રો તેમજ તેમના પરિવારના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા બદલ દિનેશ વસાવાએ સહુનો આભાર માન્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરુચ તા.૨૫ જુન ‘૨૨

Advertisement

Share

Related posts

ભરૂચ : વાગરાની મુલેર ચોકડી ખાતે બોલેરો ગાડીમાંથી અખાદ્ય ગોળના મુદ્દામાલ સાથે બે ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

મૌની રોયે ડાન્સ આધારિત ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી

ProudOfGujarat

ડાકોરમાં મકાનમાંથી વૃદ્ધની લાશ મળી આવવાની ઘટનામાં પીએમ રિપોર્ટ બાદ હત્યાનો ગુનો નોંધાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!