Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા તાલુકાનાં બુટલેગરની પાસા એક્ટ હેઠળ અટકાયત.

Share

ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ભરૂચ જિલ્લામાંં અસામાજીક તત્વો તેમજ પ્રોહિબીશનની પ્રવૃત્તિ કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવા મળેલ સુચના અંતર્ગત ઝઘડીયા તાલુકામાં પોલીસ દ્વારા આવા ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઇસમો સામે સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તે અંતર્ગત ઝઘડીયા પી.આઇ.વસાવાએ ઝઘડીયા પોલીસ સ્ટેશન વિસ્તારના માલજીપુરા ગામના રાજકુમાર ઉર્ફે લાલા શંકરભાઇ વસાવાની પાસા એક્ટ હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચના હુકમ અન્વયે અટકાયત કરીને જુનાગઢ જિલ્લા જેલ ખાતે પોલીસ જાપ્તા હેઠળ મોકલી આપ્યો હતો. ઝઘડીયા તાલુકામાં ગુનાહિત પ્રવૃત્તિઓ કરત‍ા ઇસમો પ્રત્યે પોલીસે લાલ આંખ કરતા આવા ઇસમોમાં ફફડાટ ફેલાયો છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

નડિયાદના ઈપકોવાલા હૉલ ખાતે વંદે ગુજરાત અંતર્ગત વિકાસ રથનુ આગમન.

ProudOfGujarat

સોલા સિવિલ હોસ્પિટલ ખાતે વિરમગામ તાલુકાના 20 દિવ્યાંગ બાળકો ને સર્ટીફીકેટ આપવામાં આવ્યા.

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકામાં પ્રજાનાં રૂપિયાનો થયો વેડફાટ ? જાણો વધુ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!