Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારતીય સેનાના જવાનોનુ સ્વાગત કરાયું.

Share

કિશન સોલંકી (ભાવનગર)

રથયાત્રામાં સુરક્ષા બંદોબસ્ત માટે આવેલા ભારતીય સેનાના જવાનોનુ સ્વાગત કરાયું અવતીકાલે ભગવાન જગન્નાથજીની ૩૩મી રથયાત્રા નિકળનાર છે ત્યારે રથયાત્રામાં સુરક્ષા બંદોબસ્ત માટે આવેલા ભારતીય સેનાના જવાનોનુ ભાવનગર શહેરના એમ.જી.રોડ ઉપર આરતી ઉતારી સ્વાગત – સન્માન કરવામાં આવ્યું હતું.

Advertisement

 

 

 

 

 


Share

Related posts

લીંબડી શહેરમાં ચાર વોટર એટીએમનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

ભરૂચમાં બેકરી ચલાવતા પિતા-પુત્ર ઘેર જમવા ગયા ને તસ્કરો 1.50 લાખ સેરવી ગયા

ProudOfGujarat

લક્ઝૂરિયસ કારમાં 2.29 લાખના વિદેશીદારૂની હેરાફેરી કરતો ખેપિયો ઝબ્બે : મોકલનાર-લેનાર 4 વોન્ટેડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!