દશેરાનો પર્વ શસ્ત્ર પુંજન માટે મહત્વનો છે. ભરૂચ પોલીસ હેડ ક્વોટર ખાતે ભરૂચ જીલ્લાં પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમા ના હસ્તે શસ્ત્ર પુજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ પ્રસંગે અશ્વ પુજન અને સ્વાનનું પુંજન પણ કરવામાં આવ્યુ હતુ.પોલીસ તંત્રની કામગીરીમાં અશ્વ અને સ્વાનની પણ કેટલીક વાર મહત્વની ભુમિકા હોઈ છે.

LEAVE A REPLY