કિશન સોલંકી (ભાવનગર)
આગામી તા.૧૪ ને શનિવારે ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળનારી છે જેને તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.આજે સાંજે રથયાત્રાના રૂટ ઉપર પોલીસ જવાનો દ્વારા ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી.

LEAVE A REPLY