જાણવા મળ્યા મુજબ રાજકોટ-મવડીમાં ATMમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો..ઈન્દ્રપ્રસ્થ હોલ પાસેના ATMમાં ચોરીનો પ્રયાસ કરાયો હતો..ATM તોડવાનો પ્રયાસ કરનારા શખ્સો CCTVમાં કેદ થયો હોવાનું જાણવા મળ્યું છે..તેમજ માલવિયા પોલીસે CCTVના આધારે મામલા અંગે ની વધુ તપાસ હાથધરી હોવાનું જાણવા મળ્યું છે…..

LEAVE A REPLY